Friday, December 9, 2011

ગુણોત્સવ 
 ગુણોત્સવ સંદર્ભે જીલ્લા કક્ષાએથી અધિકારીઓએ બીજા વર્ષે પણ અમારી શાળાની  મુલાકાત કીધી.. શૈક્ષણિક ભાવાવરણની પ્રશંશા સાથે જે ખાસ નિવેદન તેમણે કર્યું તે આમ હતું :' આ શાળાના વિદ્યાર્થીઓના ચહેરા પર ચમક છે, ડર નથી.' ધોરણ ૭ના વિદ્યાર્થીઓએ તો વર્ગ મુલાકાત લેનાર અધિકારીનો ઇન્ટરવ્યું પણ લીધો. શ્રી ક્રિસ્ટી સાહેબે કહ્યું કે આ અનુભવ તેમના માટે નવો જ છે.  ક્રિસ્ટી સાહેબએ શું અનુભવ્યું ? જુઓ બાજુના ફોટામાં .

No comments:

Post a Comment